Admission Form for SU-JIO UPSC CENTRE Year 2022-23

જયારે તમે પેમેન્ટ કરો છો ત્યારે જ્યાં સુધી તમને www.sujioupsc.in વેબસાઈટ પર Payment Success નો આવે ત્યાં સુધી તમારે વેબસાઈટ બંધ નો કરવી અથવા પેમેન્ટ કર્યા પછી પેમેન્ટ પેજ માંથી બેક નો જવું.

કોઈ સંજોગો માં જો તમારું પેમેન્ટ થઇ ગયું છે પણ તમને Payment Success નથી બતાવતું તો તમારા Mail માં ccavenue માંથી મેઈલ આવશે જો તમને મેઈલ આવી જાય તો બીજી વાર પેમેન્ટ નો કરવું. જો મેઈલ મળી જાય અને છતાં બીજી વાર પેમેન્ટ કરશો તો એની સંપૂર્ણ જવાબદારી વિદ્યાર્થી ની રહેશે.